ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર માવઠું થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 1થી 5 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ફરીથી ચોમાસા જેવો માહોલ જોવા મળશે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 9:59 AM

રાજ્યમાં ફરી એકવાર માવઠું થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 1થી 5 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ફરીથી ચોમાસા જેવો માહોલ જોવા મળશે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 2થી 4 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.

જોકે મહત્વની બાબત એ છે કે આ વખતે ગયા અઠવાડિયા જેવું ખતરનાક માવઠું થશે નહીં. ગયા વખતની જેમ સાર્વત્રિક અને ભારે વરસાદની કોઈ આગાહી નથી. આ વખતે ફક્ત કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે તેવી પરેશ ગોસ્વામીની આગાહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
2024માં કોની બનશે સત્તા ? TV9 પર જ્યોતિષીઓનો સૌથી મોટો એક્ઝિટ પોલ

દેશમાં મોદીની લહેર, કોંગ્રેસનો સફાયો થઈ જશેઃ વિજય રૂપાણી

ભાવનગરમાં અસામાજિક તત્વોએ કોબડી ટોલનાકા પર ધોળા દિવસે કરી તોડફોડ

અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરીને લઈ તૈયારીઓ પૂરજોશમાં, જુઓ

વરીયાવથી ઓલપાડ આવતી પાણીની લાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણી વેડફાયુ

અમદાવાદઃ મોલ, શાળા અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં લગાડવા પડશે ફાયર NOC બોર્ડ

જૂનની શરુઆતે જ હવામાન વિભાગે આપી ખુશખબર, વહેલું શરુ થશે ચોમાસું, જુઓ

કપડવંજમાં SMCના દરોડા, મીના બજારમાંથી ઝડપાયો લાખો રુપિયાનો દારુ

મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા વોટરપાર્કમાં આગની ઘટના, જુઓ

અંકલેશ્વરમાં જીવ જોખમમાં મૂકી નહેરમાં ન્હાતા બાળકો નજરે પડ્યા

g clip-path="url(#clip0_868_265)">